તાપી જિલ્લા ના પોલીસ વડા ની સૂચના મુજબ જિલ્લા એસઓજી વિભાગ દ્વારા જાહેરનામાં ભંગ ના કેસો કરવામાં આવ્યા છે
જેમાં એસઓજી પીઆઈ ના જણાવ્યા મુજબ તાપી જિલ્લા ના અલગ અલગ વિસ્તારો માં છેલ્લા સાત માસ દરમ્યાન જાહેરનામાં ભંગ ના 114 જેટલા કેસો કરવામાં આવ્યા છે જે માહિતી એસઓજી વિભાગ દ્વારા 3 કલાકે આપવામાં આવી હતી