સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા શહેરના એક વિસ્તારમાં રહેતા ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવી છે.જેમાં આરોપી દ્વારા શોશિયલ મીડિયાના માધ્યમથી ટાસ્ક પૂરા કરવાની લાલચ આપી
ક્રિપ્ટો કરન્સીના નામે 2 લાખ 39 હજાર રૂપિયાની છેતરપિંડી કરતા ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 5 કલાકે મળી હતી.