સમય ક્રાંતિ ન્યૂઝ..
૨૩ બારડોલી લોકસભા મતવિસ્તારમાં શ્રી રાકેશ કુમાર ભારતી (I.R.A.S)ની ખર્ચ નિરિક્ષક તરીકે નિમણુંક કરવામાં આવી છે. ઓબ્ઝર્વરશ્રીની મુલાકાત માટે નું સરનામું- 1.સર્કિટ હાઉસ, તાપી-વ્યારા , કચેરી:- બ્લોકનં-૮, જીલ્લા પંચાયત કચેરી-તાપી, જીલ્લા સેવાસદન, પાનવાડી,વ્યારા, મુલાકાત માટેનો સમય સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ કલાક સુધીનો રહેશે.તેમજ ઇ-મેઇલ એડ્રસ
observerexpendituretapi@gmail.com અને સંપર્ક મો નં. 9328052028 અને કચેરીનો ટેલીફોન નંબર 02626-220405 છે. આ નંબર ઉપર લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ ખર્ચ સંબંધીત બાબતો વિશે રજુઆત કરી શકાશે. જેની તમામે નોધ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.