લગ્નના વરઘોડામાં ઉશ્કેરણીજનક ગીત વગાડનાર ડીજે સહિત 30 ની ધરપકડ

સમય ક્રાંતિ ન્યૂઝ..

સુરતના ડુમસમાં લગ્નમાં ગીત બંધ કરવા માટે કહેતા પથ્થર મારો થયો હતો. આ મામલે ઉશ્કેરણીજનક ગીત વગાડનાર ડીજે સહિતનાને ઝડપી લેવામાં આવ્યા હતાં. પોલીસમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધી રાયોટિંગ નો ગુનો નોંધી 30 જેટલા જેટલા યુવાનોની ધરપકડ કરી હતી.

આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પકડાયેલા આરોપીઓ સિવાય મુખ્ય આરોપીઓને હજી સુધી પકડવાના બાકી છે. તેઓ હાલ ક્યાં સંતાયેલા છે તે ફક્ત પકડાયેલા આરોપીઓ બતાવી શકે તેમ છે.
આરોપીઓએ ડુમસના વાતાવરણ ઢોળવાનો પ્રયત્ન કર્યો છે.આવુ કરવા પાછળનો તેઓનો મુખ્ય શુ હતો અને તેઓ કરવા માટે અગાઉથી કોઈ પ્લાનિંગ બનાવીને આવ્યા હતા કે કેમ તે અંગે તપાસ કરવી ખુબ અગત્યની છે. બંન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 30 જેટલા આરોપીના એક દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે. ડીજેએ એક જ ચાલે માછી ચાલે ગીત વગાડ્યું હતું.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
રાજ્યમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)

સમય ક્રાંતિ ન્યૂઝ.. SEOCના આગવા મોડલના પરિણામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા Read more

તાપી જિલ્લાના સોનગઢના મેઢા ગામની વિદ્યાર્થિની પ્રિયંકા ગામીત પીએચ. ડી. થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ મેઢા ગામની વિદ્યાર્થિની કુ.પ્રિયંકા રમણભાઇ ગામીતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય (ભારતની સંસદના Read more

વાલોડ તાલુકાના ધામોદલા ખાતે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામે ક્લસ્ટર બેઝ તાલિમ યોજાઇ હતી. જેમાં ૨૫ જેટલી બહેનોએ ભાગ લિધો Read more

સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ કરાઇ ઉજવણી

મત્સ્યપાલન ક્ષેત્રેમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મત્સ્ય ખેડૂતોને સન્માનિત કરાયા સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ સેન્ટર ઓફ એકસલન્સ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી