સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા સેવાસદન ખાતેથી લોકસભા ચૂંટણી ને લઈ ઉમેદવારો એ ઉમેદવારી પત્રો સેવાસદન થી લઈ ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે
જેમાં ૦૩ ફોર્મ આમ આદમી પાર્ટી અને ૦૧ ફોર્મ સરદાર પટેલ પક્ષ દ્વારા લઈ જવામાં આવ્યા છે આમ કુલ 4 ફોર્મ આજે તારીખ 16 ના રોજ લઈ જવામાં આવ્યા હોવાની માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી