સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ની વ્યારા નામદાર કોર્ટ માં ફરિયાદી દ્વારા ચેક રિટર્ન નો કેસ કરવામાં આવ્યો હતો જેમાં નામદાર કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે
જે ગુનામાં આરોપી વિનોદભાઈ હસમુખભાઈ પંચોલી ને તકસીરવાન ઠેરવી છ માસ ની સાદી કેદ ની સજા અને દંડ ફટકારી ચેક માં જણાવેલ રકમ ફરિયાદી ને વળતર પેટે ચૂકવવા નો હુકમ કર્યો છે જેની માહિતી 6 કલાકે આપવામાં આવી હતી