સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના ચીખલી ભેસરોટ ગામે રહેતા 22 વર્ષીય યુવક આદિત્ય કુમાર પાઉલભાઈ ગામીત એ અગમ્ય કારણોસર ઘરે મુકેલ કોઈક ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થતાં હોસ્પિટલ ના તબીબો દ્વારા વધુ કાર્યવાહી માટે પોલીસ વિભાગ ને જાણ કરી હતી જેની માહિતી 5 કલાકે મળી હતી
સમાચારનો વીડિયો જોવા..