સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વડદા પ્રો ભેસરોટ ગામે રહેતી પરિણીતા સોનલબેન મયુરભાઈ ગામીતએ ઘરે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
જેમાં મરનારના પતિ મયુરભાઈ ગામીતના આડા સબંધ બાબતે જાણ થઈ જતાં મનદુઃખ થતાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 6 કલાકની આસપાસ મળી હતી.