સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ કુમકૂવા ગામે એક વ્યક્તિની લાશ જોવા મળતા સ્થાનિકો દ્વારા પોલીસ ને જાણ કરવામાં આવી હતી જેને પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ તાપસ હાથ ધરી હતી..
સોનગઢ તાલુકાના કુમકૂવા ગામના તળાવ નજીક એક 40 થી 45 વર્ષીય પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી બનાવને પગલે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ તાપસ હાથ ધરતા મરણ જનાર કોઈક ભિખારી પુરુષ હોય જેનો વાલી વરસો શોધવા સહિતની કામગીરી હાથ ધરી હતી જે બાબતની વિગત 3 વાગ્યે ના સમયે મળી હતી..