સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના જેસિંગપુરા ટેકરા નજીક આવેલ હોટલ પર સીપીએમ માંથી રાખનો ધંધો કરવાની અદાવતમાં ફરિયાદીને માર મારવામાં આવ્યો હતો.
જે પ્રકરણમાં 8 થી વધુ ઈસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.જેમાં હોટલ બહાર ફરિયાદીને ટોળું વળી માર મારવાનો ગુનો દાખલ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 5 કલાકે મળી હતી.