તાપી જિલ્લાની કુલ ૧૦૫૫ આંગણવાડી કેન્દ્રો ખાતે બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો

તાપી જિલ્લા આઈ.સી.ડી.એસ.વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રના ૨ થી ૩ વર્ષના બાળકો અને વાલીઓને વિવિધ પ્રવૃતિઓ દ્વારા માર્ગદર્શન અપાયું

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાજેતરમાં તાપી જિલ્લાના આઇ.સી.ડી.એસ. વિભાગની ૧૦૫૫ આંગણવાડી કેન્દ્રો ખાતે પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત બાલક-પાલક સર્જન કાર્યક્રમ ની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી. જે માં ૩ થી ૬ વર્ગના આંગણવાડીમાં આવતા બાળકો અને વાલીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આંગણવાડીમાં બાળકોના નામાંકનમાં વધારો કરવા તેમજ નોંધાયેલ બાળકો આંગણવાડીમાં નિયમિત આવતા થાય તે માટે વાલીની ભાગીદારી વધારવા બાળકો અને વાલી સાથે મળીને પ્રવૃતિઓ કરે તે માટે “બાલક-પાલક સર્જન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.નોધનિય છે કે, ગુજરાત સરકારના આંગણ્વાડી કેન્દ્રો ખાતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે નો મહત્વ કાંક્ષી પા-પા પગલી પ્રોજેક્ટ આવા કેન્દ્રો ખાતે અમલીકૃત છે

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આ કાર્યક્રમમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે,રંગોળી ,અભિનયગીત,વેશભૂષા,વાર્તા ,રંગકામ ,ચીટકકામ ,છાપકામ ,મણકા પોરવણી, મુક્ત ચિત્રો,જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી.જેમા વાલીઓ,આગેવાનો,સરપંચો,કિશોરીઓ,બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી