સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને આંચારસંહિતાના ભંગની ફરિયાદ કરવામાં આવી છે.
જેમાં ભાજપ દ્વારા ગત રોજ યોજાયેલ સહકાર થી સમૃદ્ધિ સંમેલન નામનો કાર્યક્ર્મ યોજ્યો હતો જે કાર્યક્રમ નિઝર અને વ્યારા ખાતેના કાર્યક્રમમાં પોલીસની મંજૂરી નહીં લીધા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરવામાં આવી હોવાની માહિતી 6 કલાકે મળી હતી.