સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા શહેરના કે કે કદમ મતદાન મથકમાં ફરજ બજાવતા પ્રીસાઈડિંગ અધિકારીએ ફરિયાદ આપી હતી.જેમાં મતદાર દ્વારા મત આપતો ફોટો પાડી શોશીયલ મીડિયામાં વાયરલ કરતા ફરિયાદ અપાઈ હતી.
જે ફરિયાદમાં ચેતન પટેલ 2010 નામની ઈન્સ્ટાગ્રામની આઈડીનો ઉલ્લેખ કરી અજાણ્યા મતદાર વિરૂદ્ધ આચારસંહીતા ભંગ અને ગુપ્તતાનો ભંગ કરવા બદલ ફરિયાદ આપવામાં આવી હતી.જે માહિતી 4 કલાકે પોલીસ મથક માંથી મળી હતી.