સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના ડોલવણ ગ્રામ પંચાયતના ગેટ બહાર એક વ્યક્તિને મારમારવા આવ્યો હોવાનો વિડિયો વાયરલ થયા બાદ ફરિયાદ અપાઈ હતી.જે પ્રકરણમાં ઈજા પામેલ ઈસમ અજિત ચૌધરી દ્વારા પણ ફરિયાદ આપવામાં આવી હતી.
જેમાં મહેશ ચૌધરી,આકૃતિ ચૌધરી,સંદીપ ચૌધરી,જીજ્ઞેશ ચૌધરી,અલ્પેશ ચૌધરી,સોનલ ચૌધરી અને આશા ચૌધરી સહિત અન્ય અજાણ્યા કેટલાક લોકો વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 5 કલાકે મળી હતી.