સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયતમાં કરાયેલ ડુપ્લીકેટ કામ બાબતે બે કોન્ટ્રાકટર રાજુ ઉર્ફે રાજન હિંગદે તેમજ કેયૂર સોલંકી વિરૂદ્ધ નોંધાયેલ ફરિયાદને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.
ત્યારે તાલુકા પંચાયત માંથી માપપોથી તેમજ અન્ય ફાઈલ ગુમ થતાં વ્યારા પોલીસ મથકે ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધાઇ છે.ત્યારે જેતે સમયના અધિકારી અને કર્મચારીઓ પર પણ સવાલ ઉઠવા પામ્યા છે.જે માહિતી આજે 10 કલાકે મળી હતી.