સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના ઉમરવવા નજીક ગામે રહેતા વનિતાબેન ચૌધરી ને મનીષ ભાઈ ક્રિશ્ચન દ્વાર પેન્શન પ્રોવિદંડ ફંડ ના પૈસા ભરવા નું કહી ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી 3 લાખ 50 હાજર રૂપિયાની છેતરપીંડી કરતા મહિલાના ભાઈએ મનીષ ક્રિશ્ચન વિરૂદ્ધ ફરિયાદ આપી છે
જેને લઇ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની વિગત શનિવાર ના સાજે 6 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..