સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ થર્મલ પાવર સ્ટેશન ખાતેથી પોન્ડએશ ભરેલી બે ટ્રક સીઆઇએસએફ જવાનોની નજર ચૂકવી ગેટ પાસ વિના નીકળી જતા ઉકાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
જેમાં ટ્રક ચાલક જયેશ ગામીત રહે,ટોકરવા,સોનગઢ અને રાહુલ ડામોર રહે,ગણેશ નગર,સોનગઢ તેમજ સાંઈ સંગમ એન્ટરપ્રાઈઝના સંચાલક વિરૂદ્ધ ઉકાઈ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.જે માહિતી 4 કલાકે મળી હતી.