સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ પાથરડા કોલોની નજીક જૂની અદાવત રાખી બે ઈસમો રાજેશ ગણેશ ધોબી વાઘ અને સચિન ગણેશ ધોબી વાઘ બાઇક પર આવ્યા હતા.
અને જૂની અદાવતમાં દિવ્યાંગ યુવકને ઢિકમુક્કી અને હોકીના સપાટા વડે માર માર્યો હતો.બનાવને લઇ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 11.15 કલાકની આસપાસ મળી હતી.