સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના પાટી ગામે રહેતા નગીનભાઈ પરમાર ની મોપેડ કોઈ અસામાજિક તત્વ દ્વારા રાત્રિ દરમ્યાન સળગાવી દેવામાં આવી હતી
જે બાબત ની ફરિયાદ પોલીસ મથક માં શનિવાર ના રોજ આપવામાં આવી છે બનાવ ને લઈ પોલીસે એક લાખ થી વધુ ના નુકશાન નો અંદાજ લગાવી ફરિયાદ દાખલ કરી હોવાની માહિતી 2 કલાકે આપવામાં આવી હતી
સમાચારનો વીડિયો જોવા..