સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા તાલુકાના ભાનાવાડી ગામે ફરિયાદી દિનેશ ગામીત પોતાનું મકાન ના બાંધકામ માટે લોખંડના સળિયા લાવ્યા હતા જેની કોઈક અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરી કરી ફરાર થઈ ગયા હતા
બનાવે લઈ ફરિયાદી એ 61 હજારના સળિયાની ચોરી અંગે કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે જેની માહિતી સોમવારના સાજે ચાર વાગ્યે પ્રાપ્ત થઈ હતી..
સમાચારનો વીડિયો જોવા..