સમય ક્રાંતિ ન્યૂઝ..
ઉકાઈ પોલીસ મથકે ફરિયાદી યાકુબ ગામીત ની મોટર સાયકલ ની ચોરી થઈ અંગે ફરિયાદ આપી છે જેમાં ભીમપૂરા ગામે ઘરના આગળ ના ભાગે પાર્ક કરેલી 15 હજારની
કિંમતની હોન્ડા સાઈન મોટર સાયકલની ચોરી થઈ હોવાનું ઉલ્લખે કરવામાં આવ્યો છે જેને લઈ પોલીસે તાપસ હાથ ધરી છે જે બાબતની માહિતી સાજે 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..