સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા નગર માં આવેલ નવી વસાહત માં રહેતા ફરિયાદી પિયુષ ભાઈ રાણા એ પોતાની એક્ટિવા ગાડી પાર્ક કરી ને મૂકી હતી ત્યારે કોઇક અજાણ્યા ચોર ઈસમ દ્વાર લોક તોડી
30 હજારની કિંમતની મોપેડ ની ચોરી કરી ફરાર થઈ જતાં ફરિયાદી એ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જે બાબતની માહિતી શુક્રવાર ના સાજે પાચ કલાકે પ્રાપ્ત થઈ હતી..