સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના સોનગઢ શહેરના જુનાગામ નજીક રહેતા દંપતી પૈકી ફરિયાદી પત્નીએ આરોપી પતિ અલીહસનૈન સાબિર જીવાણી વિરૂદ્ધ ફરિયાદ આપી છે.
જેમાં પતિના અનૈતિક સબંધ હોઈ જેને લઇ પત્નીને માર મારી શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાનું બહાર આવ્યું છે.બનાવને લઇ પોલીસે ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી 5 કલાકે મળી હતી.