સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના બુહારી ખાતેના સર્કલ નજીક મૂકવામાં આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને કોઈક ટીખળખોર દ્વારા રામ નામની ચાદરનું ધોતિયું પેહરાવી જતા આદિવાસી સમાજના આગેવાનો ધરણાં પર બેઠા હતા.
જે મુદ્દે લાલસિંગ ગામીત દ્વારા રવિવારના રોજ 2 કલાકની આસપાસ માહિતી અપાઈ હતી.