સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે આવેલ સબ ડિવિઝન 66 કેવી માં કોઈક અગમ્ય કારણો સર શોર્ટ સર્કિટ થતાં આગ લાગી ગઈ હતી
આગ વિકરાળ થતાં નજીક ના ખતેરોને પણ ઝપેટમાં લેતા ફાયર ના જવાનો દ્વારા આગ પર પાણી નો મારો ચલાવી આગ પર ભારે જેહેમત બાદ કાબૂ મેળવ્યો હતો જે માહિતી સાજે 4 વાગ્યે મળી હતી..