સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના સોનગઢ ના રામપુરા કાનાદેવી ગામે આવેલ વીજ કંપની ની ટીસી માં અચાનક આગ લાગી ગઈ હતી જે આગ રાત્રિ ના સમયે લાગી હતી
જેના વિડિયો શુક્રવારના રોજ 3 કલાક ની આસપાસ સામે આવ્યા હતા ઉલ્લેખનીય છે કે સ્થાનિકો એ વારંવાર જીઈબી માં ટિસિ બદલવા માટે રજૂઆત કરી હતી પરંતુ કોઇએ ધ્યાને નહિ લેતા આગ લાગી હોવાની સ્થાનિકો એ જણાવ્યું હતું