સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના સોનગઢ નગર ના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ અધિકારી અને કર્મચારી તેમજ સીઆઈએસએફ સહિતના સુરક્ષા જવાનો ની હાજરીમાં ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી
જે ફ્લેગ માર્ચ લોકસભા ની ચૂંટણી અંતર્ગત નીકળી હતી જેની માહિતી ડીવાયએસપી ઈશ્વર પરમાર દ્વારા આપવામાં આવી હતી જે વિગત 4 કલાકે પ્રાપ્ત થઈ હતી