સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના સોનગઢ નગરના અલગ અલગ વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન તાપી ડીવાયએસપીની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
જેમાં સોનગઢ નગરના મુખ્ય માર્ગ ખાતે ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી.જે ફ્લેગ માર્ચ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કાઢવામાં આવી હતી.જેમાં પેરા મિલિટરીની ફોર્સના જવાનો તેમજ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.જે માહિતી 4 કલાકે મળી હતી.