સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જનક નાકા નજીકથી ડીવાયએસપી , પીઆઈ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ ની હાજરીમાં ફ્લેગ માર્ચ , ફૂટ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનન્સ સહિત ની કામગીરી કરવામાં આવી હતી
જેમાં રામ નવમી તેમજ હનુમાન જયંતી સહિતના તેહવાર ને અનુલક્ષી ને પોલીસ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી જેની માહિતી 2 કલાકે મળી હતી