સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના વ્યારા શહેર ના સ્ટેશન રોડ નજીક ની શાળા સહિતના વિસ્તારો માં સામાજિક સંસ્થા દ્વારા બાળકો માટે ફ્રી આંખ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
જે કેમ્પ માં મોટી સંખ્યમાં બાળકોના આંખ ની તપાસ કરવામાં આવી હતી જેમાં શહેર ના સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા જેની માહિતી 4 કલાકે મળી હતી