સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા શહેરમાં આવેલ કે બી પટેલ સ્કૂલ નજીક આજે સાજે 8 વાગ્યે ની આસપાસ છત્રપતિ શિવાજી મહારાજ જી ની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો
જેમાં રાજ્ય સરકારના આદિજાતિ મત્રી કુંવરજીભાઈ સહિત ધારાસભ્ય જયરામભાઈ મોહન ભાઈ સહિત વિવિધ સહકારી ક્ષેત્ર ના આગેવાનો તેમજ મોટી સંખ્યમાં નગર જનો જોડાયા હતા..