સમય ક્રાંતિ ન્યૂઝ
તાપી જિલ્લાના કુકરમુંડા થી આશ્રવા જતા રોડ પર બે બાઇક પર આવેલ ચાર લૂંટારુઓ દ્વારા ફાયનાન્સનો ધંધો કરતા રાજકાળે નામના વ્યક્તિને માર મારી કહ્યું હતું કે અમે સલીમ પઠાણના માણસો છે
50 હજાર આપો નહીંતર ચપ્પુ અને પિસ્તોલ જેવુ હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અલગ અલગ રીતે 63 હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.બનાવને લઇ ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 4 કલાકે મળી હતી.