સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મલોઠા ગામની સીમમાં આવેલ ઈંટના ભઠ્ઠા પર કામ કરતા મજૂર દીપક તુકારામ નિહાલ દુકાન તરફ પગપાળા જતાં હતાં.
ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લેતા શરીરે ગંભીર ઈજા પોહચી હતી.જેમાં મજૂર રાહદારીનું મોત થતાં વ્યારા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 5.15 કલાકે મળી હતી.