સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા તાલુકાના રૂપવાડા ગામે ખેતરમાં કામ કરતા વ્યક્તિને ઝેરી સાપ કરડી જતા તેને વ્યારા સિવિલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યા હતા..
વ્યારા તાલુકાના રૂપવાડા ગામે રહેતા 48 વર્ષીય યોગેશ ભાઈ ચૌધરી પોતાના ખેતરમાં કામ કરતા હોય ત્યારે કોઈક ઝેરી સાપ તેમને કરડી જતા તેમને તાત્કાલિત વ્યારા ની જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવે પગલે પોલીસે જાણવા જોગ ફરિયાદ લઇ કાર્યવાહી હાથ ધરી છે જેની વિગત સાજે 5 વાગ્યે મળી હતી..