સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુશાલપૂરા ખાતે આવેલ સુગર ફેકટરી ખાતે ખેડૂત સભાસદો માટેની સભા યોજાઈ હતી.જેમાં સુગરનાં પ્રમુખ તેમજ સુમુલ ડેરીના ચેરમેન સહિત સહકારી આગેવાનો હાજર રહ્યા હતા.
જે સભામાં વ્યારા અને નિઝર વિધાનસભાના ધારાસભ્યો હાજર રહ્યા હતા.જેમાં ખેડૂતોને અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જે માહિતી 1 કલાકે મળી હતી.