સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના એક ગામની સગીર વયની બાળા સાથે ઈન્સ્ટાગ્રામ પર દોસ્તી કરી વાલોડ તાલુકાના એક ગામમાં રહેતા સગીર વયના છોકરાએ દુષ્કર્મ આચર્યું હતું.
બનાવને લઇ સગીરાને દોઢ માસનો ગર્ભ રહી જતા પરિવારના સભ્યો દ્વારા વાલોડ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે.ફરિયાદને લઈ પોલીસે પોસકોની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 5.15 કલાકની આસપાસ મળી હતી.