સમય ક્રાંતિ ન્યૂઝ..
કુકરમુંડા મામલતદાર ની હાજરીમાં આજે તાપી નદી કિનારે એક મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વરસાદ સમયે આવતા પુર જેવી વિકટ પરિસ્થિતિમાંથી બહાર કેવી
રીતે નીકળી શકાય સહિતની ડિઝાસ્ટર વિભાગની કામગીરી અંગે મોકડ્રિલ યોજાઈ હતી જેમાં 108 સહિત પોલીસ વિભાગ જોડાયું હતું જેની વિગત સાજે 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..