સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના બાગલપુર ગામના રસ્તા તરફ મોપેડ પર યુવક નિરવ ચૌધરી જઈ રહ્યા હતા, ત્યારે કારના ચાલક આશિષ ગામીતએ અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં મોપેડ પર સવાર નિરવ ચૌધરીનું મોત નિપજ્યું હતું.બનાવને લઇ કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો.અકસ્માતને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 3 કલાકે મળી હતી.