સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ઈનમા ગામે વિદેશ રહેતા ખેડૂત ખાતેદારના ખોટા દસ્તાવેજ ઊભા કરી 12 લાખ 51 હજાર રૂપિયા પડાવી લેનાર આરોપીઓ વિરુદ્ધ નામદાર કોર્ટમાં કેસ ચાલતો હતો.
જેમાં નામદાર કોર્ટએ આરોપી શબ્બીર પીર મોહમ્મદ શેખ અને અઝરૂદ્દીન શબ્બીર રાવત બંને રહે,બારડોલી ને તકસીરવાર ઠેરવી બે વર્ષની સજાનો હુકમ નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.જે માહિતી 2 કલાકે મળી હતી.