સુરત પોલીસની ગાડીઓ ઉપર લાઈટ સાથે માઈક સાથેની સિસ્ટમ લગાડવાનો નવો પ્રયોગ 

સમય ક્રાંતિ ન્યૂઝ..

સુરત શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત લોકોને દૂર પોલીસનું વાહન હોવાની જાણ થાય તે હેતુથી વાહનો પર લાઈટ લગાવવામાં આવી રહી છે. સાથે જ ટ્રાફિક સહિતના વિસ્તારોમાં લોકોને જાણકારી આપવા માટે પીઆઈની ગાડીઓમાં માઈક સિસ્ટમ આપવામાં આવ્યાં છે. જેથી લોકોને સીધો જ મેસેજ આપી શકાય.

કાયદો, વ્યવસ્થાની અને ટ્રાફિક વ્યવસ્થાની જાળવણીમાં પોલીસની ફ્લિકરિંગ લાઈટ ઉપયોગી બનશે. તે સાથે શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઇની ગાડીઓમાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. જેથી પોલીસ અને લોકો વચ્ચે તથા કોઈ ભીડભાડ વાળી જગ્યાએ પબ્લિક એનાઉન્સમેન્ટ કરી શકે છે. તે ઉપરાંત તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસની ફ્લિકરિંગ લાઈટનો ઉપયોગ કરવામાં આવશે, શહેરના નાગરિકોને સલામતી હોવાનું અનુભવ થશે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતએ કહ્યું કે, લાઈટિંગથી લોકોને પોલીસ હોવાની જાણ થઈ જશે. સાથે જ 50 જેટલી સિસ્ટમ પોલીસના અલગ અલગ પીઆઈ સહિત, ટ્રાફિક પોઈન્ટ માટે આપવામાં આવી છે. પોલીસ દ્વારા લોકોને જ્યારે એક સાથે સંદેશો આપવાનો હોય ત્યારે તેમને આસાનીથી આપી શકાય તેમ છે. 

Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી