સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ખેરવાડા ગામે રાજ્ય કક્ષાના માજી મંત્રી અને હાલના સુમુલ ડેરીના ડાયરેકટર કાંતિ ગામીતના હસ્તે નવનિર્મિત હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
જેમાં ગામના સરપંચ સહિતના આગેવાનો અને મંડળીના પ્રમુખ અને સભાસદો હાજર રહ્યા હતા.જે માહિતી 2.30 કલાકે મળી હતી.