સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા તાલુકાના વીરપુર ગામની સીમમાંથી પસાર થતા હાઇવે પર એક પિક અપ ગાડીનું ટાયર ફાટતાં પિક અપ ગાડી રોડ પર ઉંધી વળી ગઈ હતી
જેમાં ચાલકને સામન્ય ઈજાઓ પહોંચી હતી પિક અપ ગાડી માં સામાન રોડ પર પડી જતાં થોડી વાત માટે ટ્રાફિક સર્જાયો હતો પિક અપ ગાડી ને સીધી કરવામાં માટે ક્રેન ની મદદ લેવામાં આવી હતી જેને રોડ ની સાઈડ માં કરી ટ્રાફિક ને ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો અને ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે બાબતની માહિતી સાજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી..