સમય ક્રાંતિ ન્યૂઝ..
નિઝર તાલુકાના એક ગામે 16 વર્ષીય દીકરી ને ઘરમાં જ પરિવારના સભ્યો એ મારમારી અને શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નિઝર પોલીસ મથકે નોંધાઇ છે..
નિઝર તાલુકામાં એક ગામ માં ભાડેથી રહેતા પરિવાર સાથે રહેતી 16 વર્ષીય સગીરા પોતાના પ્રેમી સાથે ફોન પર વાત કરતા પકડાઈ જતા આરોપી સંદીપભાઈ મોર્યા અને રેખાંબેન મોર્યા દ્વારા માર મારી આરોપી સંદીપ દ્વારા શારીરિક અડપલા કરતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જેની વિગત સાજે 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..