સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા નગરમાં મોબાઈલ ચોરી અને બાઈક ચોરીના કિસ્સા છાસવારે નોંધાતા રહ્યા છે ત્યારે પોલીસે દ્વારા નક્કર કાર્યવાહી અને પેટ્રોલિંગ સઘન બનાવી કાયદા નું ભાન કરાવે આવા તત્વો સામે તે જરૂરી બન્યું છે
વ્યારા શહેર વિસ્તારના વૃદાવાડી ખાતે આવેલ ગણેશ લોન્ડ્રી નામની દુકાનમાં ફરિયાદી હિરેન બુદેલા એ પોતાનો મોબાઈલ ફોન ચાર્જિંગ માં મૂક્યો હતો ત્યારે કોઈક અજાણ્યા ચોર ઈસમે 10 હજારની કિંમતનો રીયલમી કંપની નો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી જે બાબતની વિગત સાજે 4.30 કલાકે પ્રાપ્ત થઈ હતી..