બિનવારસી ટ્રેમ્પા માંથી ગાંજાનો  ૫૧.૨૪.૫૦૦ રૂપિયાની કિંમતનો જથ્થો મળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ..

સુરત જિલ્લામાં આવેલા હથોડા ગામ ખાતે બજરંગ ઈન્ડસ્ટ્રીઝમાં પ્લોટ નંબર ૦૧ માં એમ એચ પોઇન્ટ શોપીંગમાં
આવેલ માં ખોડિયાર એન્જીનિયરીગ દુકાન નંબર ૨૧ ની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટની સામે રોડ
પાસે એક બ્લુ કલરના અતુલ શક્તી થ્રી વિલ ટેમ્પો માં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો હોવાની બાતમી સુરત જિલ્લા પોલીસ ને મળી હતી પોલીસે ઉપરોંત સ્થળે દરોડો પાડીને ગાંજાનો જથ્થો કુલ્લે ૫૧૨ ૪૫૦ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ૫૧.૨૪.૫૦૦ ના મુદ્દામાલ બિનવારસી પકડી પડ્યો છે આ બનાવ સંદભૅ કોસંબા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તાપસ આદરી છે


સુરત જિલ્લામાં છેલ્લા કેટલા સમય થી નાર્કોટીક્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે મે..અધિકપોલીસ મહાનિર્દેશક રેન્જ આઈ જી વાબાંગ જમીર સુરતનાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોયસર નિધિ ઠાકુર મદદનીશ પોલીસ અધિક્ષક , કામરેજ વિભાગ સુરતને સૂચના આપી હતી જેના આધારે નાઓની સુચના આધારે પો.આઈ ડી.વી.રાણા કોસંબા પો.સ્ટે નાઓ એ કોસંબા પો.સ્ટે ના માણસો ની ટીમો પાડી ચોક્કસ દિશામાંવર્ક આઉટ કરતા ગઇ કાલ તા ૧ ૧ ૦ ૩ ૨૦૨ ૪ ના રોજ થી તારીખ : ૧૨.૦૩.૨૦૨૪
નાં દરમ્યાન કોસંબા પો.સ્ટેના હે.કો. હિમાંશુભાઇ રશ્મીકાંતભાઇ બન.૫૭૬ નાઓને મળેલ બાતમી આધારે હથોડા ગામની સીમમાં બજરંગ ઈન્ડસ્ટ્રીઝમાં પ્લોટ નંબર ૦૧ માં એમ એચ પોઇન્ટ શોપીંગમાં પાસે ખોડિયાર એન્જીનિયરીગ દુકાન નંબર ૨૧ ની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટની સામે રોડ
ઉપર એક બ્લુ કલરના અતુલ શક્તી થ્રી વિલ ટેમ્પો જેનો નંબર GJ.05.AU.1186 માંથી વનસ્પતિજન્ય
માદક પદાર્થ માત્ર ગાંજાનો જથ્થો સંતાડીયા હતો જેના આધારે તાપસ કરતા ટેમ્પા માંથી માદક પદાર્થ માત્ર ગાંજાનો જથ્થો કુલ્લે ૫૧૨ ૪૫૦ કિલોગ્રામ જેની કિ રૂ ૫૧૫૧,૨૪૨૪,૫૦૦ તથા સદર
ગાંજાના જથ્થાને પેક કરવામાં વપરાયેલ કથ્થઇ કલરની સેલોટેપનું વજન ૧૨ ૯૯૫ કિલોગ્રામ જેની
કિ રૂ ૦૦ તથા અગાઉ પેકીંગ વાળા પીળા કલરના પ્લા મીણીયાના કોથળા નંગ ૨૦ તથા ૦૧ સફેદ
પ્લા મીણીયાના કોથળી નંગ ૦૧ મળી કૂલ કૂલકૂલ ૨૧ પ્લા મીણીયા કોથળી જેની કિ રૂ ૦૦ તથા અતુલ
શક્તિ થ્રી વ્હિલ ટેમ્પાની કિ રૂ ૬૦૬૦,૦૦૦ તથા તાળુ નંગ ૦૧ જેની કિં રૂ . ૦૦ ૦૦ મળી કુલ્લે કુલ્લેકુલ્લે કુલ્લે કુલ્લે કિ રૂ ૫૧૫૧,૮૪૮૪,૫૦૦ નો મુદ્દામાલ કોસબા પોલીસ તથા જીલ્લા એસ.ઓ.જીની ટીમ એ સયુકત ટીમ વર્કથી
પકડી પાડેલ છે.ઉપરોક્ત ગુનાના કામે સુરત ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક સુરતગ્રામ્ય નાઓ
તરફથી નાર્કોટીક્સની બદીને નેસ્તનાબુદ કરવા “SAY NO TO DRUGS” કેમ્પેઇન ચાલુ કરતા સુરત ગ્રામ્ય
કોસંબા પોલીસ તથા એસ એસ.ઓ.જી શાખાની ટીમે નાર્કોટીક્સના ગે ગે.કા. ધંધા સાથે જોડાયેલ ઇસમો વિરૂધ્ધ
સખત કાર્યવાહી હાથ ધરતા આરોપીઓ નવી મોડસ ઓપરેન્ડીઓ વાપરી વાહનોમાં ગાંજાનો જથ્થો
છુપાવેલ હોય જે પોલીસની સજાગતાથી આરોપીઓના મનસુબાને તોડી પાડી માતબર માત્રમાં ગાંજાનો
જથ્થો પકડી પાડેલ છે.આ બનાવ સંદભૅ (૧) કોસબાપોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર “બી” પાર્ટ નબર: ગુ.ર.ન.૧૧૨૧૪૦ ૧૧૨૧૪૦-૨૧૨ ૪ ૦૩૩૪ ૨ ૪
NDPS ની કલમકલમ- ૮(સી), ૨૦(બી), ii ( સી), ૨૯ મુજબ.ગુનો નોંધી વધુ તાપસ હાથઘરી છે આ કામગિરી માં શ્રી ડી.વી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર કોસંબા પોલીસ સ્ટેશન .બી.જી.ઈશરાણી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી જયારે પી એસ આઈ આર.એમ.કોટવાલ,પી.એચ.કછવાહા,વી.આર.ઠુમ્મર કરી હતી

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી