સાર્વજનિક હાઇસ્કુલ ઉચ્છલ ખાતે મતદાન જાગૃત્તિ અંગે સિગ્નેચર કેમ્પેઈન યોજાયો

સમય ક્રાંતિ ન્યૂઝ..

આગામી તા. ૭ મે ૨૦૨૪ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર છે. આ ચૂંટણીમાં દરેક મતદાર પોતાના મતદાન હકનો ઉપયોગ કરે તે માટે જાગૃતિ લાવવા તાપી જિલ્લાના દરેક તાલુકામાં ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે

ત્યારે આજે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નાગરિકો અને ખાસ કરી યુવાન મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન અંગે જાગૃત્તિ આવે તે માટે સાર્વજનિક હાઇસ્કુલ ઉચ્છલ કેન્દ્ર ખાતે આયોજીત જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના પરીક્ષા શરૂ થાય એ પહેલા સિગ્નેચર કેમ્પેઇનનું આયોજન કરવામા આવ્યુ હતું.જેમાં શાળાના સ્ટાફ, પરીક્ષા ફરજ પરના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ આ કેમ્પેઈનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી