સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના બાજીપુરા થી વ્યારા નેશનલ હાઇવે રોડ પર દહેજ થી મહારાષ્ટ્ર ના માંલેંગાવ ખાતે એસિડ ભરી લઇ જતું એક ટેન્કર હાઈવેની બાજુમાં પલ્ટી મારી ગયું હતું
જે અકસ્માત કોઈ અજાણ્યા ડંપર ચાલકે પુરઝડપે ઓવર ટેક કરતા ટેન્કર ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા થયો હતો જેમાં ટેન્કર ચાલક ઉદય કુમાર નો ચમત્કારિક બચાવ થયો હતો અને સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઇ ના હતી જેની માહિતી 2 કલાકની આસપાસ મળી હતી