સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા તાલુકાના બેડકૂવા નજીક આવેલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક એ આણંદ ખાતે યોજાયેલ સ્પર્ધામાં ભાગ લેતા ત્રણ જેટલા વિજય મેડલો મેળવ્યા હતા
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બેડકૂવાનજીક આવેલ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હરિલાલ પટેલ એ આણંદ ખાતે યોજાયેલ સ્પર્ધામાં ત્રણ જેટલા મેડલ મેળવતા શાળા તેમજ ગામના લોકો દ્વારા શુભેચ્છા આપી અભિનંદન આપવામાં આવ્યા હતા.જે વિગત 4 કલાકની આસપાસ મળી હતી.