સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના હથોડા ગામેથી પસાર થતી તાપી નદી કિનારે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર મોટી સંખ્યમાં પોલીસ કાફલા એ પોહચી રેડ કરી હતી.
જેમાં મોટી માત્રા માં દારૂની ભઠ્ઠીઓ મળી આવતા નાશ કરવામાં આવ્યો હતો.જેમાં ડીવાયએસપી તેમજ પીએસઆઈ સહિતના પોલીસ અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.જે માહિતી 3 કલાકની આસપાસ આપવામાં આવી હતી.