સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદરીયા ગામે એકલવ્ય શાળાની જગ્યા ફાળવણી બાબતે સરપંચ સહિતના ગ્રામજનો પોહચી ગયા હતા.જે દરમ્યાન વાલોડ મામલતદાર સહિતની આદિજાતિ વિભાગ સોનગઢની ટીમ પોહચી હતી.
જ્યાં આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી.જેમાં આગામી દિવસોમાં નિર્ણય આવશે એવું જાણવા મળ્યું હતું.જે માહિતી 4 કલાકની આસપાસ મળી હતી.